ગુજરાતી કેલેન્ડર ૨૦૨૬ પંચાંગ
Von Sanjay Chauhan auf AppTrack Ninja.
સૌથી સચોટ અને સુંદર ગુજરાતી કેલેન્ડર અને પંચાંગ એપ્લિકેશન, જે તમને તમારા રોજિંદા શુભ સમય, તિથિ અને તહેવારો સાથે જોડી રાખશે. મુખ્ય વિશેષતાઓ: • સચોટ ગુજરાતી પંચાંગ: દરરોજ તિથિ, નક્ષત્ર, યોગ, કરણ અને પક્ષ (સુદ / વદ) ની સંપૂર્ણ માહિતી. • ચોઘડિયા: દિવસ અને રાત્રિના ચોઘડિયા (અમૃત, શુભ, લાભ, ચલ વગેરે) જોઈને તમારા શુભ કાર્યોનું આયોજન કરો. • તહેવારો અને જાહેર રજાઓ: વર્ષના તમામ ગુજરાતી તહેવારો, વ્રત (પૂનમ, અમાસ, એકાદશી, પ્રદોષ) અને જાહેર રજાઓની યાદી. • સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય: તમારા ચોક્કસ લોકેશન (જીપીએસ) ના આધારે સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્રોદય અને ચંદ્રાસ્તનો સમય. • પૂનમ અને અમાસ પેજ: પૂનમ અને અમાસન…
Kategorien: Reference, Utilities
App-Store-Rankings, Screenshots, Schätzungen und ähnliche Apps für ગુજરાતી કેલેન્ડર ૨૦૨૬ પંચાંગ.